Follow Us!

01 January 1970
img

મહત્વની માહિતી

ભારતમાં ડીજીટલ માર્કેટીંગની નોકરીઓમાં જરૂરી એવા મહત્વનાં કૌશલ્યો

એક ડીજીટલ માર્કેટીંગ સંસ્થામાં નોકરી માટે તમારી પાસે વિવિધ ક્ષેત્રોમાં વિશેષજ્ઞતા સાથેનાં બહુવિધ કાર્યોની જરૂર રહે છે. તમે જેના ઉપર કામ કરી રહ્યા છો તેવી વિવિધ ડીજીટલ માર્કેટીંગની ઝુંબેશોમાં સર્જનાત્મક મૂલ્યોને ઉમેરવાનાં અને જોડવાનાં મહત્વને સમજવાની તમારે જરૂર પડશે. જો તમે મુંબઈ, ગુડગાંવ કે નોઇડામાં એક ડીજીટલ માર્કેટીંગનું કામ કરવાનો ઈરાદો ધરાવતા હોવ તો  અથવા આ વ્યવસાયની સીડીમાં ઉપર જવાના સાચા સંજોગોની રાહમાં હોવ અને ડીજીટલ માર્કેટીંગ મેનેજરનાં કામમાં સફળતા મેળવવા માંગતા હોવ તો, તમારી પાસે જે કૌશલ્યો હોવા જરૂરી છે તે આ રહ્યા અહીંયા :

What To Wear In An Interview?

How to dress for an interview is often the most doubtful part of the job hunt process. Apart from how well you know the answer to the questions being asked, a successful job interview also depends upon how you present yourself. This is why a smart as well as pulled-together appearance is important to help in convincing the hiring manager that you could be the perfect fit for their company.  

મહત્ત્વના કૌશલ્ય સમૂહો કે જે તમારી કારકિર્દીને ખૂબ ઊંચાઈઓ તરફ લઇ જઈ શકે છે.

આપણે એવા યુગમાં જીવીએ છીએ કે જ્યારે બજાર માત્ર સંપૂર્ણ રીતે વૈવિધ્યપૂર્ણ જ નથી પરંતુ સતત રીતે બદલાઈ રહ્યું છે. તેથી, આ ગતિશીલ કાર્ય પર્યાવરણમાં માત્ર ટકવા માટે જ નહીં પરંતુ વિકાસ કરવા ઈચ્છતી કોઈપણ વ્યક્તિ માટે, અનુકૂલન ક્ષમતા અને ઉપયોગીતાવાદવાળું દ્રષ્ટિબિંદુ  ધરાવવું એ  મહત્ત્વના ગુણો છે.

એક ફ્રેશરના રૂપમાં સારી નોકરી કેવી રીતે મેળવી શકાય

દિલ્હિ, મુંબઈ તથા બીજા શહેરોમાં એક ફ્રેશર માટે સારી નોકરી શોધવી એટલુ અઘરુ નથી કે જેટલુ માનવામાં આવે છે. જયારે મુંબઈ અને અન્ય મેટ્રોપોલિટીયન શહેરોમાં નોકરી મેળવ્વી તે નવા સ્નાતકો અથવા ફ્રેશર માટે મુખ્ય ચિંતાઓમાંથી એક છે. આ જ શ્રૃંખલામાં ફ્રેશર્સે પોતાને બીજા લોકોથી અલગ બનાવવા માટે, યોગ્ય નિર્ણય લેવા માટે અને જુદા જુદા લિસ્ટીંગમાં નોકરી માટે અરજી કરવા તૈયાર કરવા જોઇએ, ત્યાં સુધી કે તેમને અનુરૂપ નોકરી તેમને ના મળી જાય. સાથે સાથે નીચેના સૂચનો પણ તેમને માટે મદદરૂપ સાબિત બની શકે છે:-

બહેતર કારકિર્દી વિકાસ માટેના સૂચનો

તમારી કારકિર્દીના વિકાસ માટે તમે જ જવાબદાર છો. જે લોકોની કારકિર્દી ઝડપથી ઊંચે જાય છે તે એવા લોકો છે જે જાણે છે કે હરીફાઈ તો હંમેશા રહે જ છે, અને તેઓ સફળ થવા માટે અને પોતાની કારકિર્દીના વિકાસની સંપૂર્ણ જવાબદારી લેવા માટે સુસંગત પગલાં લે છે. એવા કિસ્સાઓમાં જ્યાં તમે તમારી કારકિર્દીનો વિકાસ કરવા ઈચ્છો છો, તમે હંમેશા એવી નોકરી શોધી શકો છો જ્યાં તમે વધુ શીખવા મળે અને તમારી નિપુણતાનો ઉપયોગ કરવાની તક મળે. જેમકે, તમે બેંગલોર જેવા રાજ્યમાં કોઈ નોકરી માટે ઓનલાઈન શોધ કરી શકો છો અથવા મુંબઈમાં આ હેતુ પરિપૂર્ણ કરવા ફેશર્સ માટેની નોકરી ઓનલાઈન શોધી શકો છો.

એવા કયા અભ્યાસક્રમો છો જેની ભારતીય નોકરી બજારમાં ઘ

જૂના સમયથી વિપરિત, આજે વિદ્યાર્થીઓ વિવેકી અને સમજદાર છે, ખાસકરીને જયારે કોઈ કારકિર્દી પસંદ કરવાની વાત આવે છે જે તેઓ પસંદ કરવા માગે છે. વર્તમાન પરિદૃશ્યમાં, જ્યાં પુષ્કળ પ્રમાણમાં કારકિર્દી વિકલ્પો ઉપલબ્ધ છે, વિદ્યાર્થીઓમાં ગુણોની હાજરી જેવાકે ઉપર જણાવેલ ગુણો, છે જે તેઓને ગૂંચવાઈ જવાથી બચાવી શકે છે.

નિયોક્તાઓ કર્મચારીઓમાં કઈ કઈ કુશળતાઓ શોધે છે?

લગભગ દરેક ક્ષેત્રમાં ટેકનોલોજીના એકીકરણ સાથે, ઓનલાઈન નોકરી અરજીઓ શોધવી એ બહુ મુશ્કેલ નથી રહ્યું. તમારે ફક્ત યોગ્ય પેરામીટર્સ સાથે શોધવાનું હોય છે અને તમે દરેક ક્ષેત્રમાં ઉપલબ્ધ નોકરીઓની એક વિશાળ યાદી જોવા સક્ષમ બનશો. જોકે, ભારતમાં તમને ઓનલાઈન નોકરી અરજીઓ બતાવતાં, મોટી સંખ્યામાં જોબ પોર્ટલ્સ હોવા છતાં, બધું જ તમારી અને તમારી કુશળતાઓ પર તથા તમે ઇન્ટરવ્યુમાં કેવું પ્રદર્શન કરો છો તેના પર આધારિત હોય છે; અને તે નક્કી કરશે કે તમને નોકરી મળશે કે નહીં. આ વિશેષપણે કોઈ સ્નાતક અથવા ફ્રેશર માટે સાચું છે, કારણકે દિલ્હી, મુંબઈ, અને અન્ય શહેરોમાં નોકરીઓ માટે બહુ હરીફાઈ છે' અને એક ફ્રેશર તરીકે, તમારી પાસે ઇન્ટરવ્યુ હેન્ડલ કરવાનો અથવા અરજીઓનો એટલો અનુભવ હોતો નથી.

મેનેજમેન્ટ જોબ્સ - ભારતમાં એક લોકપ્રિય કારકિર્દી પ

ભારતીય નોકરી બજારનું પરિદૃશ્ય આટલા વર્ષોમાં નાટ્યાત્મક રીતે બદલાયું છે. દેશમાં મેનેજમેન્ટ જોબ્સ પહેલેથી જ અસ્તિત્વમાં હોવા છતાં, તેમના વિશેનો વર્તમાન પ્રચાર અસાધારણ છે. આજે તમામ ક્ષેત્રના વિદ્યાર્થીઓ તેમના જીવનના કોઈ ને કોઈ સમયે મેનેજમેન્ટ કોર્સ કરવા અંગે વિચારે છે. તમે ગમે તે ઉદયોગમાં હો, મેનેજમેન્ટ જોબ બધાંમાં છે. વિવિધ ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ્સ ઓફ મેનેજમેન્ટની વધતી જતી ખ્યાતિએ પણ મેનેજમેન્ટ જોબ્સની લોકપ્રિયતામાં નોંધપાત્ર ફાળો આપ્યો છે.

વીમા ગ્રાહક સેવા પ્રતિનિધિની ભૂમિકા

એક વીમા ગ્રાહક સેવા પ્રતિનિધિ ગ્રાહકોને,  પ્રોડક્ટ અને સેવા સંબંધિત પૂછપરછના પ્રતિભાવ માટે માહિતી પ્રદાન કરે છે. તે/તેણીએ ફરિયાદો સંભાળવાની અને તેમને ઉકેલવાની હોય છે. વધુમાં, એક વીમા સેવા પ્રતિનિધિ પર એક ગ્રાહક સંભાળ પ્રતિનિધિની હોય તેવા સમાન પ્રકારની જવાબદારીઓ હોય છે કારણકે વ્યક્તિએ જરૂરી મદદ અને ગ્રાહક સમર્થન પ્રસ્તુત કરવાનું છે. કેટલીકવાર, તે/તેણીએ કોઈ ઉકેલ પ્રદાન કરવા માટે ફરિયાદોને નિર્ધારિત વિભાગો તરફ આગળ મોકલવાની હોય છે.

મહિલાઓ માટે ડિપ્લોમા એન્જીનીયરીંગમાં પડકારો

ભારતમાં, અત્યાર સુધી, કુશળતા માગી લેતાં કાર્યો,પરંપરાગત રીતે શીખવામાં અને કરવામાં આવતાં હતાં. ઘણીવાર પુત્રો તેમના પિતા પાસેથી આ કુશળતાઓ શીખતા હતા જેઓ નોકરીમાં હતા. પરંતુ પાછલા થોડા દાયકાઓમાં કૌશલ વિકાસ માટે યોગ્ય તાલીમની જરૂર વર્તાઈ હતી. કૌશલ વિકાસના અભાવને કારણે ઉદ્યોગો પર પ્રતિકૂળ અસર બાદ, તાજેતરમાં પ્રધાન મંત્રી કૌશલ વિકાસ યોજના (પીએમકેવીવાય) શરૂ કરાઈ હતી. આ યોજનાનો ઉદ્દેશ્ય ચાર વર્ષ (2016-2020)

ભારતમાં કુશળતા આધારિત 10 સર્વોચ્ચ નોકરીઓ

પાછલા 10 વર્ષોમાં ભારતીય અર્થવ્યવસ્થામાં અભૂતપૂર્વ ઉછાળો આવ્યો છે. એવું લાગી રહ્યું છેકે જો આ વૃદ્ધિ આવી જ રીતે ચાલુ રહેશે તો આગામી 2-3 દાયકાઓમાં ભારતની અર્થવ્યવસ્થા દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. આ વિકાસમાં એક મોટું યોગદાન કુશળતા આધારિત નોકરીઓનું હશે કારણકે કોઈ નાનાં કે મોટાં મશીનો કે નાના કારખાનાંઓ કુશળતા આધારિત કાર્યો વિના ચાલી શકતાં નથી. ભારતમાં, કુશળતા આધારિત અને ટોચની દસ નોકરીઓ આ મુજબ છે:

ઇન્ટરવ્યુ માટે તૈયારી કેવી રીતે કરવી

ઇન્ટરવ્યુનો ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે તમે નોકરી માટે જરૂરી એવી યોગ્ય કુશળતાઓ, જ્ઞાન અને અનુભવ ધરાવો છો. ઇન્ટરવ્યુ દરમિયાન તમારે ઇન્ટરવ્યુ લેનારને વિશ્વાસ અપાવવાનો રહેશે કે તમે નોકરીનું વર્ણન સમજ્યા છો, તમે કંપનીના કાર્ય વિશે જાણો છો અને કંપનીમાં આ હોદ્દા માટેની જવાબદારી લેવા તૈયાર છો.

નોકરીમાં જોડાવા ઈચ્છો છો? ઇન્ટરવ્યુ માટે બાયોડેટા કેવી રીતે તૈયાર કરશો

અહીં જોઇએ કે, તમે બાયોડેટા કેવી રીતે તૈયાર કરશો. બાયોડેટા શું છે? બાયોડેટા, નિયોક્તાઓને /કંપનીઓને નોકરીઓ માટે અરજી કરતી વખતે આપવામાં આવતો દસ્તાવેજ છે. બાયોડેટાની મદદથી આપને આપણા કાર્ય અનુભવ. શિક્ષણ/લાયકાત અને કુશળતાઓ વિશે કહી શકીએ છીએ. બાયોડેટાના મહ ત્ત્વપૂર્ણ અંગો કયાં કયાં છે? અમે અહીં કેટલીક ટિપ્સ આપી છે,છે જે તમને એક સારો બાયોડેટા તૈયાર કરવામાં મદદ કરશે.

ઇન્ટરવ્યૂમાં સામાન્ય રીતે પૂછવામાં આવતા 10 પ્રશ્ન

કોઈ ઇન્ટરવ્યુ આપવા જતી વખતે સૌથી મોટી જિજ્ઞાસા એ હોય છે - મને શું પૂછવામાં આવશે? જોકે આ વાતનો વાસ્તવિક જવાબ તો ઇન્ટરવ્યુના સમયે જ મળે છે, પરંતુ એવા કેટલાક સવાલો છો જે સામાન્ય રીતે ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવે છે. જો તમે આ જવાબોનો અભ્યાસ કરો, તો તમે આત્મવિશ્વાસથી જવાબ આપવા સક્ષમ બનશો અને અન્ય સવાલોના જવાબ આપવા માટે તમારો આત્મવિશ્વાસ વધશે. ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવતા 10 મહત્ત્વનું સવાલો અને તેના જવાબો નીચે મુજબ હોઈ શકે:

નોકરી શોધો